Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

તાપી જિલ્લામાં તા.૩જી જાન્યુઆરીએ યોજાનાર પોલિસ ઈન્સપેકટરની જીપીએસસી પરીક્ષા સંદર્ભે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક

તાપી જિલ્લામાં ૧૧ કેંદ્રોમાં ૧૨૧ બ્લોક્ની વ્યવસ્થા કરાઈ: ૨૮૮૨ ઉમેદવારો પરીક્ષા આપશે : પરીક્ષાખંડમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ (માહિતી...

માંગરોળ તાલુકાનાં ગામોમાં ખૂટતાં વિકાસનાં કામોના આયોજન માટે બેઠક બોલાવવા માંગરોળનાં TDOએ તાલુકાની ૭૧ ગ્રામ પંચાયતોના સરપંચ-તલટીઓને કરેલો આદેશ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં ગામોમાં સને ૨૦૨૦-૨૦૨૧ નાં વર્ષમાં વિવિધ વિભાગો હેઠળનાં ખૂટતાં વિકાસ કામોના આયોજન માટે,...

માંગરોળ તાલુકાનાં ગીજરમ ગામનાં માધુલાલને ધંધાની જૂની અદાવતમાં સીલુડી ગામે રહેતાં ગોપાલલાલે માર મારતાં દાખલ થયેલી પોલીસ ફરિયાદ : આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરતી માંગરોળ પોલીસ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં ગીજરમ ગામે રહેતાં માધુલાલ ભાગુરામ ગુર્જરને ધધા ની જૂની અદાવતમાં સીલુડી ગામે રહેતાં...

માંગરોળ તાલુકાની સરકાર માન્ય સસ્તા અનાજની નવી છ દુકાનો શરૂ કરવા ૨૮ અરજીઓ : પરંતુ તાલુકા સલાહકાર સમિતિની બેઠકમાં એક પણ સદસ્ય હાજર ન રહેતાં, આગામી તારીખ ૩૧મીનાં સમિતિની ફરી બેઠક બોલાવતાં માંગરોળનાં મામલતદાર

તાપી જીલ્લામાં આજે એક નવો કેસ : કુલ 11 કેસો એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે એક નવો કેસ નોંધાયેલ છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 867 પોઝિટિવ કેસો...

રાજ્ય સરકાર દ્વારા “ગુજરાતના કોરોના વોરિયર્સ” વિષય પર યોજાયેલ ઓનલાઇન ત્રિવિધ સ્પર્ધાઓમાં ઓલપાડ તાલુકાનો ડંકો  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  રાજ્ય સરકાર દ્વારા ૧લી મે ગુજરાત સ્થાપનાદિન નિમિત્તે દર વર્ષે ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવે છે....

સોનગઢ નગરપાલિકા ખાતે ૬૨ કિલો વોટના અંદાજિત રૂપિયા ૨૭.૭૪ લાખના સોલાર પ્રોજેક્ટનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઓનલાઇન લોકાર્પણ કરાયું

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  : સોનગઢ ખાતે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોટર ટ્રીટમેન્ટ પલાન્ટને સ્વયં સંચાલિત બનાવવાતથા...

ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે પાર્ક કરેલી બાઇક ને બે ઈસમો ડુપ્લીકેટ ચાવીથી ચાલુ કરી ભાગતા પકડીને પોલીસ હવાલે કર્યા

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે પાર્ક કરેલી બાઇક ને બે ઈસમો ડુપ્લીકેટ ચાવીથી ચાલુ કરી લઈ...

તાપી જિલ્લા યુવા ઉત્સવમાં પિતા-પૂત્રો ઝળક્યા

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા વર્ચ્યુઅલ સ્પર્ધાઓ યોજાઈ (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :  તા.૨૮ઃ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક...

તાપી જીલ્લામાં આજે એક નવો કેસ : કુલ 12 કેસો એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે એક નવો કેસ નોંધાયેલ છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 866 પોઝિટિવ કેસો...

Other