કાકરાપાર-ગોડધા-વડ ઉદવહન સિંચાઇ યોજનાં શરૂ થતાં માંગરોળ ખાતેથી પસાર થતી ભૂખી નદીમાં નવા નીર આવ્યા : ઉનાળામાં પીવાનાં પાણીનો પ્રશ્ન ઉભો નહીં થાય : પ્રજામાં આનંદની લહેર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કાકરાપાર- ગોડધા- વડ ઉદવહન સિંચાઇ યોજનાંનું ગઈકાલે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકાર્પણ કર્યા બાદ ગતરાત્રી...
