Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

કોસંબા-માંગરોળ-વાંકલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર વાંકલ સ્કૂલ પાસે હાઈવા ચાલકે, મોટરસાયકલ ચાલકને અડફેટે લેતાં ગંભીર રીતે ગાયલ, ચાલકની અટક કરતી પોલીસ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોસંબા-માંગરોળ-વાંકલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર વાંકલ ખાતે આવેલી એન.ડી.દેસાઈ સ્કૂલ સામે થી પસાર થતાં આ માર્ગ...

માંગરોળ અને ઉમરપાડા તાલુકાની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરાતાં વાલીઓ દ્વારા આપવામાં આવેલ સંમતિપત્ર લઈને વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા

શાળાઓ ખુલતા ધોરણ ૧૦ અને ૧૨નું શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું. (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : કોરોનાના સતત વધતા જતાં કેસોને લઈને...

તાપી : ઉચ્છલનાં સયાજીગામ ખાતે એક કેસ નોંધાયો : 15 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે એક નવો કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 886 પોઝિટિવ કેસો...

દક્ષિણ ગુજરાત પીજારા સમાજની મળેલી બેઠક, શિક્ષણક્ષેત્રે પરિવર્તન લાવવા એજ્યુકેશન સમિતિની કરાયેલી રચનાં, પ્રમુખપદે માંગરોળનાં ઝંખવાવના મુસ્તાક પીજારાની કરાયેલી નિમણુંક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : દક્ષિણ ગુજરાત વિભાગ કાઠીયાવાડી મુલતાની પીજારા સમાજની એક બેઠક તાજેતરમાં યોજાઈ ગઈ. આ બેઠકમાં કરીના...

સુરત જિલ્લા પંચાયતની માંગરોળ બેઠકમાં સમાવિષ્ટ તાલુકા પંચાયતની બેઠકોનાં ઇચ્છુંક ઉમેદવારોને ભાજપે સાંભળ્યા : સ્વચ્છ પ્રતિસ્થા અને પક્ષને વફાદાર રહેનારને ટીકીટમાં અગ્રિમતા અપાશે : ભરતભાઇ પટેલ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા પંચાયતની માંગરોળ બેઠકમાં સમાવિષ્ટ પાંચ તાલુકા પંચાયતની બેઠકોનાં ઇચ્છુંક ઉમેદવારોને ભાજપે સાંભળવા માટે...

રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘનાં આદેશને પગલે માંગરોળ તાલુકાનાં ૯૭ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉપર જતાં ફિલ્ડ કામગીરી ઉપર થનારી ભારે અસર : વેક્સિન આપશે પણ નહીં અને લેશે પણ નહીં

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘનાં આદેશને પગલે માંગરોળ તાલુકાનાં ૯૭ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉપર...

મઢી બાદ હવે સુરત જિલ્લાના બારડોલી ખાતેથી મળેલા મૃત કાગડાનો રીપોર્ટ બર્ડ ફલૂ પોઝીટીવ આવતાં, સુરત જિલ્લા કલેકટરે પ્રસિધ્ધ કરેલું ૬૦ દિવસનું જાહેરનામું, ભંગ કરનાર સામે પોલીસ કલમ ૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરશે

પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની અચોકકસ મુદ્દતની હડતાળ કો – વેકસીન કામગીરી ખોરંભે પડવાની આશંકા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  ગુજરાત સરકારની ૩૩ જિલ્લા પંચાયતોના અંદાજીત ૩૩ હજાર ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓ જેઓ ગ્રામીણ કક્ષાએ છેલ્લા દશ...

ગરીબ અને આદિવાસી એસ.ટી. કંડકટર ચૌધરી બાબુભાઈની ઇમાનદારી : સોનાની બુટી અને રોકડ રકમ ભરેલ પર્સ મુસાફરને પરત કર્યુ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : એસ.ટી. ડેપો સોનગઢ ખાતે ફરજ બજાવતા કંડકટર ચૌધરી બાબુભાઈ વી. બેજ નંબર 1780 ની ફરજ તા....

આજથી રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ ની શાળાનો પ્રારંભ : કોરોના કાળના લાંબા સમય બાદ આજથી રાજ્યની શાળાઓ ફરી ધમધમતી થઈ : સુરતના ઉમરપડામાં મંત્રી ગણપતસિંહ વસાવાએ આમલી ડાબદાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને મંત્રીએ આવકાર્યા

Other