માંગરોળ તાલુકાનાં હથોડા ગામે અશરફ મરઘાં ફાર્મમાં ચાર દિવસમાં ૯૦ અને આજે એક જ દિવસમાં ૪૫ જેટલાં મરઘાં અને બચ્ચાંના મોત થતાં પશુચિકિત્સા વિભાગ દોડતો થયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં હથોડા ગામે આવેલા અશરફ મરઘાં ફાર્મમાં છેલ્લા ચાર દિવસમાં ૯૦ કરતાં વધુ મરઘાં...
