Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

વાલોડના હથુકામાં ખેતરમાંથી થયેલ પંપ ચોરીનો અનડિટેકટ ગુનો ગણતરીના કલાકમાં શોધી કાઢતી વાલોડ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વાલોડ તાલુકાના હથુકા ગામે આવેલ સર્વે નંબર ૮૫માં આવેલ સોહિતભાઈના ખેતરમાં તા.૨૪/૦૪/૨૦૨૬ ના કલાક:-૧૮/૦૦ વાગે થી...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે ૫ દિવસીય તાલીમનું આયોજન કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વઘઈ) ) :  કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે વિસ્તરણ શિક્ષણ સંસ્થા (EEI), આણંદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ...

બેટી બચાવો-બેટી પઢાઓ સૂત્રને સાર્થક કરતી હાંસોટનાં સુણેવખૂર્દ ગામની નિષ્ઠા પટેલ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : અંકલેશ્વર નગરનાં દીવા વિસ્તાર સ્થિત અગસ્તિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની નિષ્ઠા અલ્પેશકુમાર પટેલે એસ.એસ.સી. બોર્ડની...

સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ

મિસિંગ સેલ દ્વારા છેલ્લા ૧૮ વર્ષમાં થયેલા મિસિંગ કેસના રી-ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યા માત્ર ચાર જ મહિનામાં ૨૫૭ બાળકો સહિત કુલ...

ધોરણ-10ના પરિણામ બાદ ગુણ ચકાસણી માટે ઓનલાઇન અરજી શરૂ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા 6 મે, 2026ના રોજ જાહેર કરાયેલા ધોરણ-10...

રાજ્યની શ્રેષ્ઠ ITI ના રેન્કિંગમાં સરકારી ITI વ્યારા દ્વિતીય ક્રમે 

તાપી જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીંછ ---  ગાંધીનગર ખાતે મંત્રીશ્રીઓના હસ્તે એવોર્ડ એનાયત કરાયો --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા....

તાપી જિલ્લા પ્રિ-મોન્સૂન રિવ્યુ બેઠક : જિલ્લા-તાલુકાના કંટ્રોલરૂમ ૨૪x૭ કાર્યરત કરવા અપાયા નિર્દેશ

તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન રિવ્યુ બેઠક યોજાઈ --- આપત્તિ વ્યવસ્થાપન હેઠળ જિલ્લા-તાલુકાના કંટ્રોલરૂમ ૨૪x૭ કાર્યરત કરવા...

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કુકરમુંડા તાલુકાના બહુરૂપાના ગ્રામજનોને જાગૃત કરાયાં

પ્લાસ્ટિક કચરા અંગે સમજ કેળવતા ગ્રામજનો, ડોર ટુ ડોર કલેક્શન થકી કચરા વ્યવસ્થાપન ---  (મુકેશ પાડવી દ્વારા, નિઝર) : તા....

181 અભયમ સુરત દ્વારા 60 વર્ષીય નિરાધાર મહિલાને ઓલ્ડ એજ હોમમાં સુરક્ષિત આશ્રય અપાવ્યો

નિરાધાર વૃદ્ધ મહિલા માટે આશાનો કિરણ બની 181 અભયમ ટીમ (રહિમ પઠાણ દ્વારા, સુરત) : 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સુરત...

ઓલપાડ સુરત રોડ સ્થિત તળાદ વિભાગ માધ્યમિક શાળાનું ધોરણ 12 નું પરિણામ 91.11 ટકા જાહેર 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  અત્રેની તળાદ વિભાગ માધ્યમિક શાળા તળાદમાં તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 12 નું પરિણામ 91.11 ટકા જેટલું...