Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

કુકરમુંડા તાલુકામાં ખેડૂતો માટે ‘પ્રાકૃતિક ખેતી’ વિષયક વિશેષ તાલીમ શિબિર યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 24 :- ​તાપી જિલ્લામાં તમામ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિને વેગવાન બનવવા પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિરો યોજાઈ...

તાપી જિલ્લાનો જન ભાગીદારીથી ટીબી મુક્ત ભારત તરફ પ્રયાણ

૮૧ જેટલા જાગૃત નિક્ષય મિત્રોએ ૫૦૦ જેટલા ટીબીના દર્દીઓને દત્તક લઈને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું  == (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ...

તાપી જિલ્લામાં સ્વયંમ પ્રેરિત ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઇ

વાલોડ તાલુકાના અલગટ ગામે 134 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે પ્રાયોગિક માર્ગદર્શન, મોડેલ ફાર્મ પર તાલીમ સાથે અગ્નિઅસ્ત્રનું જીવંત નિદર્શન  --...

છેલ્લા છ માસથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ...

નિઝરથી મળી આવેલા માનસિક અસ્વસ્થ મહિલાનું પાંચ દિવસમાં પરિવાર સાથે મિલન કરાવતું ‘સખી વન સ્ટોપ સેન્ટર-તાપી’

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 23 :- ​તાપી જિલ્લાના નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગત તા. ૧૬/૦૩/૨૦૨૬ ના રોજ મળી આવેલા...

ભાંડુત ગામનાં કીર્તન પટેલે પોતાનાં જન્મદિવસને અનોખી રીતે ઉજવ્યો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  જન્મદિવસની ઉજવણીને સાર્થક બનાવવા માટેનું એક સુંદર ઉદાહરણ ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામે જોવા મળ્યું. ગામનાં દીકરા...

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી પરિણામ જાહેર : 23 ઉમેદવારો વિજેતા

(પ્રતિનિધિ દ્વારા, અમદાવાદ) : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તાજેતરની ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા, જેમાંથી 23 ઉમેદવારો વિજેતા...

આર્મ્સ એક્ટના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી નિઝર પોલીસ

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : સુ.શ્રી. એમ.ડી. વિઠ્ઠલપરા પોલીસ ઈન્સ્પેકટર, નિઝર પોલીસ સ્ટેશનની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.કો....

તાપી જિલ્લાને સુરક્ષા અને આવાસની ભેટ: સોનગઢમાં ૪.૪૭ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ

વ્યારામાં અંદાજિત ૨૯ કરોડના ખર્ચે પોલીસ આવાસનું ઈ-ખાતમુહૂર્ત; નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ માંડવીથી વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું - સોનગઢનું નવું પોલીસ...

વાલોડ તાલુકામાં રૂ. ૮.૯૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 22 :- તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંતર્ગત...

Other