ઓલપાડ તાલુકાનાં જયોતિષ નિલેશ પટેલની આગાહી સાચી ઠરી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઓલપાડ તાલુકાનાં કટાર લેખક જ્યોતિષ ડો.નિલેશ પટેલે એક જાણીતા અખબારમાં મે મહિનામાં આગાહી કરતાં જણાવ્યું હતું કે ગ્રહોની સ્થિતિ જોતાં આગામી દિવસોમાં ઇઝરાયેલ, ઈરાન, લેબનોન, સીરિયા તથા ચીન સહિતનાં દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ અને નાજુક બની શકે છે જેની વિશ્વ પર વ્યાપક અસર પડશે. હાલમાં વિવિધ દેશો વચ્ચેની યુદ્ધની સ્થિતિ ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે દુઃખદ બાબત છે પણ આ ભવિષ્યવાણી શબ્દશઃ સાચી પડી છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

