માંગરોળ તાલુકાનાં કુલ 161 મતદાન કેન્દ્રો ઉપર બોપોરે એક વાગ્યા સુધીમાં 39.30 ટકા થયેલું સરેરાશ મતદાન

0
20210228_161758
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં કુલ 161 બુથો ઉપર બોપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 39.30 ટકા મતદાન થયું છે.જિલ્લા અને તાલુકા પંચાયત માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે.માંગરોળ તાલુકાની જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 24 બેઠકો માટે મતદાન થઈ રહયું છે. 161 મતદાન કેન્દ્રો ઉપર સવાર થી શાંતિ રીતે મતદાન થઈ રહ્યુ છે.કોઈ પણ મતદાન કેન્દ્ર ઉપર કોઈ પણ પ્રકારનો કોઈ બનાવ બનવા પામ્યો નથી.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other