Month: June 2026

સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી  : તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું 

(માહિતી બ્યુરો, તાપી) : તા. 13. :- સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તાપી જિલ્લામાં 'સ્વચ્છતા સપ્તાહ' અભિયાન જિલ્લાના તમામ તાલુકાઓ...

એન્જિનિયરિંગની કારકિર્દી છોડી વ્યારાના અંજનાબેને મશરૂમની વૈજ્ઞાનિક ખેતી અપનાવી

૧૦૦ ચોરસ ફૂટથી શરૂ થયેલી પહેલ આજે બની ૧૯ પરિવારોની આજીવિકાનો આધાર --- નાની ચીખલીના અંજનાબેને સરકારી સહાય-સબસીડીના જોરે બંધ...

હાંસોટની કાકા-બા હોસ્પિટલ ખાતે દિવ્યાંગોને વિનામૂલ્યે પ્રોસ્ટેટિક હાથ તેમજ કેલિપર્સ વિતરીત કરાયા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૩. દિવ્યાંગોને શારીરિક ક્ષતિને કારણે સામાન્ય જીવન વ્યતિત કરવા અંગેની મુશ્કેલીઓ નિવારવા તથા આર્થિક રીતે...

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડોલવણ પોલીસે સાત મોબાઇલ ફોન તેમજ સાયબર ફ્રોડમા ફ્રિઝ થયેલ ૧૪ નાં નાણા  મૂળ માલિકોને પરત અપાવ્યા

(પ્રતિનિધિ  દ્વારા, વ્યારા) : તા. ૧૨. ડોલવણ તાલુકાના વિસ્તારમાં રહેતા નાગરિકો દ્વારા સાઇબર ક્રાઇમ પોર્ટલ ૧૯૩૦ પર કરવામાં આવેલ ફરિયાદો...

કુસુમ જયેશ ભુલકા ભવન ગીતા રમેશ પ્લે સ્કૂલમાં નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૨. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે બાળકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. શ્રી...

પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૧૨ - તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને શુક્રવારે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે...

ઉચ્છલ તાલુકાની મુલાકાતે તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી

ભીંતખુર્દ, માણેકપુર,અને ધજ ગ્રામ પંચાયતની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સંવાદ સાધી પ્રશ્નો સાંભળ્યા --- ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી...

સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત ખોદડા ગામે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યુરો, તાપી) : તા. ૧૨. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરની ઉજવણીના...

વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ : બાળપણ બચાવવાનો વૈશ્વિક સંકલ્પ

(માહિતી બ્યુરો દ્વારા, ગાંધીનગર) : તા. 12 જૂન, વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં બાળમજૂરી જેવી ગંભીર સામાજિક સમસ્યા...

પલસાણા તાલુકા પંચાયત ખાતે નવનિયુક્ત પ્રમુખ અને શાસક પક્ષનાં નેતાનો સન્માન સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૧. આજરોજ પલસાણા તાલુકા પંચાયત ખાતે નવનિયુક્ત પ્રમુખ અશ્વિનીબેન વાંસીયા તથા શાસક પક્ષનાં નેતા ગિરીશભાઈ પટેલનો...