Month: June 2021

તાપી જીલ્લામાં આજે 01 નવો કેસ નોંધાયો : 16 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 01 નવો કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3845 પોઝિટિવ...

તાપી જીલ્લામાં આજે 02 નવા કેસો નોંધાયા : 20 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 02 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3844 પોઝિટિવ...

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનુ વૃક્ષારોપણ-બાગાયતી રોપાનું આયોજન

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 05: મહાત્મા ગાંધી નરેગા યોજના એ ટકાઉ અકસ્યામતો ઉભી કરી ગ્રામીણ કુટુંબોને રોજગારી પૂરી પાડનારી...

તાપી જિલ્લાના માહિતી વિભાગના કર્મચારીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

દરેક ખુશી કે દુ:ખના પ્રસંગે ઓછામાં ઓછુ એક વૃક્ષ વાવવા અપીલ કરી ....... (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) :  05:પર્યાવરણની સુરક્ષા...

સોનગઢના મલંગદેવ ખાતે વ્યારા વન વિભાગ દ્વારા ૫૦૦થી વધુ વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : 05: આજ રોજ તાપી જિલ્લાના સોનગઢના મલંગદેવ રેંજ ખાતે વ્યારા વન વિભાગ દ્વારા 5મી જૂન...

આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર) : તા. ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્ત જિલ્લાના આમ આદમી પાર્ટીના યુવા નેતા સાગરભાઈ વસાવા,...

તાપીમાં વ્યારા, સોનગઢ ખાતે વિશ્વ ૫ર્યાવરણ દિવસની ઉજવણી

પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે સૌ નાગરિકો સંકલ્પબદ્ધ બને તે માટે કલેકટરશ્રી આર.જે.હાલાણીનો અનુરોધ --------------------- તાપી જિલ્લાને હરિયાળો બનાવવા અંદાજીત...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર...

માંગરોળના લવેટ-ભડકુવા ગામે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): વિશ્વ પર્યાવરણ દિવસનાં ભાગરૂપે યુવાનો,વડીલો અને મહિલાઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું. માંગરોળ તાલુકાના લવેટ અને ભડકુવા ગામે...

હોમિયોપેથીક મેડીકલ કોલેજ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર દ્વારા તા .૦૫ / ૦૬...

Other