સોનગઢનાં વાંકવેલ ગામની સીમમાંથી પસાર થતા રોડ ઉપરથી પ્રોહીબિશની હેરાફેરી કરતા GRD જવાન સહિત બેને વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિર્દેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય દ્વારા જુગાર, દારૂની પ્રવૃતિને સદનતર બંધ કરાવા માટે...
