આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

0
IMG-20210605-WA0008
Contact News Publisher

(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર) : તા. ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્ત જિલ્લાના આમ આદમી પાર્ટીના યુવા નેતા સાગરભાઈ વસાવા, ઉચ્છલ તાલુકાના ઉપપ્રમુખ સલીમભાઇ અને દિલીપભાઈ, યુવા નેતા આશિષભાઇ અને નિઝર તાલુકાના યુવા મહામંત્રી જ્યોતિષભાઈ દ્રારા ઉચ્છલ તાલુકાના ચિતપુર ગામમાં વિવિધ જગ્યા પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જેમાં વડ, જમરૂખ, બદામ અને આંબળા જેવા વૃક્ષ રોપવામાં આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *