Month: June 2021

તાપી જીલ્લામાં આજે 03 નવા કેસો નોંધાયા : 33 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 03 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3837 પોઝિટિવ...

માંગરોળના લવેટ ગામે માસ્ક વિતરણ અને કોરોના અંગે જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણના કેસોમાં કંઇક અંશે...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા અને રીલાયન્સ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કોરોના વાયરસની મહામારીમાં રોગપ્રતિકારક શકિત વધારતા ખાદ્યપદાર્થો અને કોવિડ -૧૯ રસીકરણ જાગૃતિવિષય ઉપર ડાયલ આઉટ કોન્ફરન્સ યોજાઈ

તાપી જીલ્લામાં આજે 02 નવા કેસો નોંધાયા : 38 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 02 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3834 પોઝિટિવ...

સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર દ્વારા ડૉ. માર્કડભાઈ ભટ્ટની ૧૧મી પૂણ્યતીથીની ઉજવણી કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર દ્વારા ૧ લી જૂન ૨૧ના...

તાપી જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપ બેઠક યોજાઇ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી):  તા.02: આગામી ચોમાસા ઋતુ-૨૦૨૧ દરમિયાન તાપી જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય તે માટે પૂર્વ આયોજનના ભાગરૂપ...

ડાંગ જિલ્લામાં દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા 130 ગામોમાં 2000 વધુ પરિવારોને અનાજ ની કીટ વિતરણ કરાઈ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને બાન માં લઇ હાહાકાર મચાવી લોકોની કફોડી હાલત સર્જાઈ છે. તેવામાં ડાંગ...

આજે સાપુતારા સહિત ગલકુંડ, શામગહાન અને તળેટી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં એક ઈસમને ગંભીર ઇજા

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગલકુંડ અને શામગહાન ના તળેટી વિસ્તારમાં માં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો...

તાપી જિલ્લાના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ બાબત

(જિલ્લા માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) :  તા.01: જિલ્લા તિજોરી અધિકારી,જિલ્લા તિજોરી કચેરી-તાપી દ્વારા જણાવ્યાનુસાર, જિલ્લા તિજોરી કચેરી તાપી (વ્યારા) હેઠળ...

ડાંગની ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી સરિતા ગાયકવાડનો આજે જન્મદિવસ

દેશ-દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડ (અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : દક્ષિણ ગુજરાતમાં આહવાના અંતરિયાળ...

Other