વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલાં લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તા.16/05/21: ગુજરાતમાં આવનાર સંભવિત તાઉ‘તે (Tau’Te) વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લેતા લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા...
