કોંગ્રેસના આગેવાનો એ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ભારતરત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.રાજીવ ગાંધીજીને આજરોજ માંગરોળ તાલુકાના કોંગ્રેસના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં...
