Year: 2020

અનુસુચિત જાતિ બકરા એકમ યોજનાનો લાભ લઈ હેમલતાબેનનો પરિવાર આર્થિક રીતે પગભર બન્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : જ્યારે એક સમય એવો હતો કે જ્યારે મહિલાઓ પોતાના પરિવાર પર આર્થિક બાબતમાં નિર્ભર રહેતી....

તાપી : આજે કોરોનાનાં 4 નવા કેસો સાથે કુલ આંક 301

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 04 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 301 પોઝિટિવ...

આવતી કાલે વનમંત્રી અડાજણ ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ના સ્ટોરને ખુલ્લો મૂકશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : વન મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આવતીકાલે તા.૩૧મી ઓગસ્ટના રોજ સવારે ૯.૦૦ વાગ્યે ગંગેશ્વર મહાદેવ રોડ,...

માંગરોળ : સતત બીજા દિવસે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડતાં કુલ ૭૨ ઇંચ વરસાદ થયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા ૨૧ દિવસથી સુરત જિલ્લા સહિત માંગરોળ તાલુકામાં વ્યાપક વરસાદ પડી રહ્યો છે.જેમાં આજે ૩૦...

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માંડવી અને ઉમરપાડા તાલુકાના યોગ ટ્રેઈનરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં.

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માંડવી અને ઉમરપાડા તાલુકાના યોગ ટ્રેઈનરોને પ્રમાણપત્ર એનાયત કરાયા. ગુજરાત...

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટી નજીક પહોંચ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સરદાર સરોવરના નર્મદા ડેમમાંથી, ગઈકાલે સાંજથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવતાં, ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા...

આંતરરાષ્ટ્રીય દોડવીર કુ. સરિતા ગાયકવાડ અને મુરલી ગાવીતની મહેનત અને સફળતામાંથી પ્રેરણા લેવાનો અનુરોધ કરતા રાજ્યના રમત ગમત મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ 

સાપુતારા ખાતે યોજાયો "નેશનલ સ્પોર્ટ્સ ડે" : ઉભરતા ખેલાડીઓનું કરાયું સન્માન ખેલ અને ખેલાડીઓના ઉત્કર્ષ માટે સરકાર પ્રતિબદ્ધ - મંત્રી...

ડાંગનાં જાણીતા લાલભાઈ ગાવીતએ 10 કાર્યકરો સાથે ભાજપની કંઠી ધારણ કરી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  ડાંગ જિલ્લામાં કોંગી ધારાસભ્યના રાજીનામા બાદ બરડા જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લાલભાઈ ગાવીત તથા...

મોસાલી ચારરસ્તા થી ગડકાછ મુખ્ય માર્ગ ઉપર ઊભેલી ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં બાઇકચાલક્નું મોત

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  મોસાલી ચાર રસ્તા થી ગડકાછ ગામ તરફ જતાં મુખ્ય માર્ગ ઉપર ઊભેલી ટ્રક પાછળ બાઈક...

તાપી LCBએ મોપેડમાં આગળની હેડલાઇટના ભાગે ચોરખાનામાં સંતાડીને લઈ જવાતો દારુ ઝડપી પાડ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી એલસીબીએ સોનગઢના ચાપાવાડી થી રામપુરા જતા રસ્તા ઉપરથી હોંડા મોપેડ ડીઓની સીટની ડીકીમાં તથા ગાડીની...