ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગ્રામ પંચાયતના નવાગામ તુડીમાં 71માં તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા ગામ પંચાયત સરવણ ફોકડીના નવાગામ તુડી ગામમાં ગ્રામ પંચાયતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર...
