ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માંડવી અને ઉમરપાડા તાલુકાના યોગ ટ્રેઈનરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં.

0
IMG-20200830-WA0016
Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માંડવી અને ઉમરપાડા તાલુકાના યોગ ટ્રેઈનરોને પ્રમાણપત્ર એનાયત કરાયા.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા સરકારી વિજ્ઞાન કોલેજ થરાદ દ્વારા “યોગ પ્રાણાયામ અને ભારતીય સંસ્કૃતિ” વિષય પર LIVE વેબિનારનું આયોજન થયુ. જેમાં શ્રીભુપેન્દ્રસિંહ ચુડાસમા માનનીય કેબિનેટ મંત્રીશ્રી-શિક્ષણ વિભાગ, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહ્યા અને આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષશ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં સંપન્ન થયો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માંડવી અને ઉમરપાડા તાલુકાના યોગ ટ્રેઈનરને સૂરત જીલ્લા યોગ કોચ મંગેશભાઈ વસાવા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other