સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત તાપી જિલ્લા ગવર્નિંગ બોડીની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ
બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે ભૌતિક તેમજ રમતગમતની સુવિધાઓ વિકસાવવા માર્ગદર્શન પુરુ પાડ્યુ --- (માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૩....
