Tapi

તાપીનાં વ્યારામાં આજે ત્રણ નવા કેસ : 11 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે ત્રણ નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 874 પોઝિટિવ કેસો...

આદિવાસી ” ગામીત સમાજ ” નું ગૌરવ : કોરોના સંક્રમિત દર્દીઓને મોટીવેટ કરી નૈતિકભાઈ નિભાવી રહ્યાં છે સમાજ પ્રત્યે મોટી જવાબદારી

(માહિતી બ્યુરો વ્યારા -તાપી) તા. 02 : નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને વહેલીતકે રસીકરણની પ્રક્રિયા પણ શરૂ થવા...

જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા જિલ્લાની બાળ વિજ્ઞાન પરિષદ પ્રોજેક્ટ માટે પસંદગી સ્પર્ધા યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજકોસ્ટ સંચાલિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર વ્યારા તાપી ખાતે NCSC સ્પર્ધા વિદ્યાકુંજ વિદ્યાલય વિરપુર સ્કુલ...

અભયમ 181મહિલા હેલ્પલાઇનને મળતો બહોળો પ્રતિસાદ.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ દ્વારા કાર્યરત અભયમ 181મહિલા હેલ્પલાઇન...

આદિવાસી મહિલાને વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી ભોગવ્યા બાદ તરછોડી દીધી : પુત્રના જન્મ બાદ આરોપીનો ભાંડો ફૂટ્યો, ભાજપના આગેવાનની મહિલાને સળગાવી દેવા ધમકી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના એક ગામની આદિવાસી મહિલા સાથે વ્યારા સ્ટેશન પાસે રહેતા એક મુસ્લિમ યુવકે પોતે કોકણી સમાજનો...

તાપી જિલ્લામાં જાહેર સ્થળોએ સી.સી.ટી.વી કેમેરા લગાવવા અંગે જાહેરનામુ

(માહિતી વિભાગ દ્વારા, તાપી) :  જિલ્લામાં સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઇ રહે અને લોકોની માલ મિલકતને નુક્શાન ન થાય તે...

તાપી જિલ્લામાં ચાઇનીઝ તુકકલ/દોરી વેચવા પર પ્રતિબંધ ફરમાવાયો

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  :- આગામી તા.૧૪/૦૧/૨૦૨૧ ના રોજ ઉત્તરાયણનો તહેવાર તેમજ અન્ય તહેવારો દરમિયાન સ્કાયલેન્ટર્સ (ચાઇનીઝ તુકકલ) ઉડાડતા હોઇ...

તાપી : વ્યારા નગરમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો

(માહિતી બ્યુરો દ્વારા,  વ્યારા)  :- વ્યારા નગરના જુના બસ સ્ટેન્ડથી મેઇન રોડબજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધી તથા જુના...

તાપી : થર્ટી ફર્સ્ટની ઉજવણીને અનુલક્ષીને ૧૭ ચેકપોસ્ટ ખાતે સઘન વાહન ચેકીંગની કામગીરી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૩૧ ડિસેમ્બર (થર્ટી ફર્સ્ટ)ની ઉજવણીને અનુલક્ષીને તાપી જીલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાપી...

ગુજરાતના વકીલોની સુરક્ષા માટે સરકાર કાયદો લાવે એવી માંગ કરતું આવેદન પત્ર સોંપાયુ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : આજરોજ રાષ્ટ્રીય સંયોજકનાં નેજા હેઠળ તાપી કલેકટર મારફત ગુજરાતના રાજ્યપાલને આવેેેદન પત્ર આપી ગુજરાતના વકીલોની સુરક્ષા માટે...

Other