Tapi

તાપી : વ્યારા નગરમાં ત્રણ કેસો નોંધાયા : કુલ 16 કેસો એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે ત્રણ નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 884 પોઝિટિવ કેસો...

તાપી : નિઝર તાલુકામાં બે અને વ્યારામાં એક કેસ મળી કુલ ત્રણ કેસો નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે ત્રણ નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 881 પોઝિટિવ કેસો...

તાપી : કુકરમુંડાનાં ગ્રુપ ગ્રામ પંચાયત ફૂલવાડીનાં પાટી ગામમાં મનરેગા હેઠળ કામોની માંગણી કરવા છતાં ના તો કામ મળ્યું ના તો બેરોજગારી ભથ્થું મળ્યું !!

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : કુકરમુંડા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ફૂલવાડી ગામમાં સમાવેશ થતાં પાટી ગામના ગ્રામજનોએ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર...

તાપી : વ્યારા પોલીસે કુંભારવાડમાંથી ચાર ઈસમોને ગંજી પાનાનો જુગાર રમતા ઝડપી પાડ્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા પોલીસે આજરોજ વ્યારાનાં કુંભારવાડમાં હનુમાન મંદિર પાસે નવાં બનતા મકાનના ઓટલા ઉપર ખુલ્લી જગ્યામાં તીન...

તાપી જીલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા PM મોદી વિરુદ્ધ છેતરપીંડીનો ગુનો દાખલ કરવા માંગ કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પર છેતરપીંડીનો ગુનો દાખલ કરવા આજરોજ તાપી જીલ્લા યુવક કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ...

તાપી : સોનગઢનાં કીકાકુઇ ગામની સીમમાંથી ઓપરેશન ગ્રુપ સુરતની ટીમ દ્વારા રૂપિયા 1,16,000નાં વિદેશી બ્રાન્ડનો દારુ ભરેલ વેગન આર ગાડી ઝડપી : એક ઝડપાયો : એક વોન્ટેડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કીકાકુઇ ગામની સીમમાંથી પસાર થતા ને. હાઈવે પરથી બાતમીના આધારે ઓપરેશન ગ્રુપ સુરતની...

તાપી : નિઝરમાં બે અને ઉચ્છલ તાલુકામાં બે કેસો મળી કુલ ત્રણ કેસો નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે ત્રણ નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 878 પોઝિટિવ કેસો નોંધાયા...

તાપી ABVP દ્વારા સરકારી છાત્રાલયો શરૂ કરવાની માંગ કરતું આવેદન પત્ર કલેક્ટરને સોંપ્યુ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તારીખ 08/12/2020 ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જિલ્લા દ્વારા સરકારી છાત્રાલયો શરૂ...

વ્યારા : નેશનલ હાઈવેને અડીને આવેલા ખેતરોમાં ખેડૂતોને અવર જવર કરતા પોલીસ દ્વારા થતી હેરાનગતી અંગે કલેક્ટરને સરપંચોનું આવેદન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  વ્યારાના સુરત-ધુલિયા નેશનલ હાઈવેને અડીને આવેલા ટીચકપુરા ખુશાલપુરા કોહલી માયપુર પનીયારીના સરપંચ દ્વારા હાઈવેને અડીને આવેલા...

તાપી : બર્ડ ફ્લુ માત્ર એક અફવા : ઉચ્છલમાં છેલ્લા પંદર દિવસમા પક્ષીઓનુ અસાધારણ મરણ જોવા મળ્યું નથી

(માહિતી વિભાગ દ્વારા, વ્યારા-તાપી):  આજરોજ તા.૦૭/૦૧/૨૦૨૧ ના રોજ તા.ઉચ્છલ જિ.તાપી મા પશુપાલન ખાતાની ટીમ તેમજ પશુ રોગ અન્વેષણ એકમ સુરત...

Other