Tapi

તાપી જિલ્લો : વિનોબા આશ્રમશાળા ગડતના વિદ્યાર્થીઓ ટેકવૉન્ડો સ્પર્ધામાં ઝળક્યા

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૧૦ :- સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વ્યારા ખાતે 'સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા' અંતર્ગત યોજાયેલી જિલ્લા...

સોનગઢ પોલીસ સ્ટેશનના N.D.P.S. Act ગુનાના વોન્ટેડ આરોપીને ભુસાવલ ખાતેથી પકડી પાડતી સોનગઢ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૯. શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ સુરત તથા શ્રી. જે.એન. દેસાઈ સાહેબ પોલીસ...

છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૯. ગઇ તા.૦૭/૦૮/૨૦૨૬ ના રોજ શ્રી બી.જી. રાવલ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને...

ત્રણ જીલ્લાઓના ત્રણ ગુનાઓમા નાસતો ફરતો લીસ્ટેડ બુટલેગરને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૯. ગઇ તા.૦૭/૦૮/૨૦૨૬ ના રોજ શ્રી બી.જી. રાવલ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને...

‘માય ભારત – તાપી’ દ્વારા જિલ્લા કક્ષાનો ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૯. ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના 'માય ભારત' (MY Bharat) વિભાગ દ્વારા તાજેતરમાં...

ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૮. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા દર વર્ષે ૯ ઓગસ્ટનાં દિવસે ઉજવાતા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આજે...

સાદડવેલમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્થાનિક વડીલો-ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા.08. - સોનગઢ તાલુકાના સાદડવેલ ખાતે આયોજિત ‘એક પેડ માં કે નામ ૩.૦’ વૃક્ષારોપણ મહાયજ્ઞમાં...

સોનગઢમાં ‘એક પેડ માં કે નામ ૩.૦’ અંતર્ગત વિરાટ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

માત્ર વૃક્ષારોપણ નહીં, વાવેલા વૃક્ષોનું જતન કરવું આપણી સૌની સામુહિક જવાબદારી - નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી --- આદિવાસી સમાજનો પ્રકૃતિપ્રેમ...

તાપી જિલ્લાના વ્યારા મથકે 13મી ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં વિવિધ વિભાગોને જવાબદારીઓ સોંપાઈ ---  શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસીસ-એનએસસએસ, યુવાનો, વડીલો, મહિલાઓ સહિત સૌને તિરંગા...

વિદ્યાર્થીઓમાં મહિલા સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા 181 અભયમ મહિલા હેલ્પલાઇનની અસરકારક પહેલ

નારી વંદના ઉત્સવ–2026 અંતર્ગત મહિલા કલ્યાણ દિવસ નિમિત્તે વ્યારા તાલુકાના મગરકુઈ સ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :...

Other