વ્યારા ખાતે ૨૦મીથી શરૂ થનાર ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળા’ ના સુચારુ આયોજન માટે નિવાસી અધિક કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૭ :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'મહિલા નેતૃત્વ વિકાસ' ના વિઝનને સાકાર કરવાના આશય...
