Surat

ઓલપાડ નગરનાં ઝાંપાફળિયા સ્થિત ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની સાલગીરી ઉજવવામાં આવી

(વિજય પટેલ દ્વારા, ઓલપાડ) : સૃષ્ટિનાં પાલનહાર એવાં ભગવાન વિષ્ણુ પૃથ્વીલોકમાં અનેક નામે ભક્તોનાં હૃદયકમળમાં બિરાજમાન છે. જે પૈકી ભગવાન વિષ્ણુ...

સીઆઇએસએફનાં સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલ સાયકલ યાત્રામાં ધર્મેન્દ્ર પટેલ સહભાગી થયા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  સીઆઇએસએફનાં સ્થાપના દિવસ નિમિત્તે સુરક્ષિત તટ સમૃધ્ધ ભારત થીમ પર તાજેતરમાં સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું...

મોસાલી પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોલ તાલુકાની મોસાલી પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય...

કીમ નગર સ્થિત સમૂહ વસાહત પ્રાથમિક શાળાનાં ધોરણ ૫ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાનાં કીમ નગર સ્થિત સમૂહ વસાહત પ્રાથમિક શાળામાં ધોરણ-૫...

ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 5 ની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત હસ્તકની ઓલપાડ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 5 ની...

અંકલેશ્વરની સ્ટેશન શાળા નંબર 22 નાં શિક્ષિકા બહેનનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત સ્ટેશન શાળા નંબર 22 નાં મદદનીશ શિક્ષિકા હંસાબેન પટેલનો વય...

સેવા નિવૃત્ત મુખ્ય શિક્ષિકાએ જન્મદિવસની ઉજવણીમાં શાળા પરિવારને સહભાગી બનાવ્યા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ)  : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત મુખ્ય શાળા નંબર-1 અંકલેશ્વરનાં નિવૃત્ત મુખ્ય શિક્ષિકા મિનાક્ષીબેન મોદીએ પોતાનાં...

કામરેજની પીએમશ્રી વાવ પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કામરેજ તાલુકાની પીએમશ્રી વાવ પ્રાથમિક શાળામાં ધોરણ-૮નાં વિદ્યાર્થીઓનાં વિદાય સમારંભનું...

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા મદદનીશ કેળવણી નિરીક્ષક વિજય જરગલિયાનો આવકાર સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાલુકા પંચાયત કચેરી સભાખંડ ખાતે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઓલપાડ તાલુકામાં બીટ-૧ માં બઢતી...

મંદરોઈ પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય તથા વાર્ષિક ઈનામ વિતરણ સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની મંદરોઈ પ્રાથમિક શાળામાં આજરોજ ધોરણ 8 માં અભ્યાસ...