માંગરોળ: મામલતદાર કચેરીમાં કાર્યરત ઇ-સ્ટેમ્પની વિન્ડો પર સ્ટેમ્પ લેનારાઓએ સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા : માસ્ક વિના પણ કેટલાંક નજરે પડ્યા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકામાં દરરોજ સરેરાશ દશ થી બાર કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે વહીવટી વિભાગ તરફથી...
