ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ભગવાન દ્વારકાધીશજીના મંદિર પર ધ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો : શિક્ષણ સચિવ વિનોદ રાવ ખાસ ઉપસ્થિત રહ્યા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ભગવાન દ્વારકાધીશ જી ના મંદિર પર ધ્વજા રોહણ કાર્યક્રમ...
