માંગરોળ વિધાનસભા વિસ્તારમાં વધુ રૂ.૪૫ કરોડના વિકાસકામોને રાજ્ય સરકારે મંજૂરી આપી છે : મંત્રી ગણપતસિંહ વસાવા
માંગરોળ તાલુકાના ગામોમાં રૂ.૬.૩૬ કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : વન, આદિજાતિ વિકાસ, મહિલા...
