તાલુકા મથક માંગરોળ ખાતે ઓનલાઈન સુમુલ ડેરીની ૬૯મી વાર્ષિક સામાન્ય સભા સંપન્ન : તમામ એજન્ડાના કામો સર્વાનુમતે પસાર : સુમુલના ઓડિટરો તરફથી હવે દર ત્રણ મહિને ઓડિટ કરાશે – પ્રમુખ માનસિંહ પટેલ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા એવી સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ સુમુલ ડેરીની...
