Special Stories

તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી સીવીલ કોર્ટ આજથી રાબેતા મુજબ શરૂ : વકીલો-અરજદારો કોર્ટ ઉપર આવી પહોચ્યાં : કોવિડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :   તાલુકા મથક માંગરોળ ખાતે સીવીલ કોર્ટ કાર્યરત છે. કોરોનાં મહામારીને પગલે કોર્ટ અરજદારો માટે પણ...

તાપી : જિલ્લા કક્ષાનાં ઇનોવેશન ફેરમાં વિનય મંદિર ગ્રામ ભારતી કહેર-કલમકુઈની સિદ્ધિ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર, નાયરા એનર્જ લિ., આઇ.ટુ.વી. ડેવલપમેન્ટ ફાઉન્ડેશન તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, તાપીનાં સંયુકત...

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ભગવાન દ્વારકાધીશજીના મંદિર પર ધ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો : શિક્ષણ સચિવ વિનોદ રાવ ખાસ ઉપસ્થિત રહ્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :   ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ભગવાન દ્વારકાધીશ જી ના મંદિર પર ધ્વજા રોહણ કાર્યક્રમ...

ઉમરપાડાના દેવધાટ ખાતે રૂા.૨૧.૨૨ કરોડના આદિમજુથના વિકાસકીય યોજનાઓના લાભોનું વિતરણ તથા બે કરોડના ખર્ચે ઉભા કરાયેલા પ્રવાસન કેન્દ્ર નું લોકાર્પણ કરતા વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલા ઉમરપાડા તાલુકાના દેવધાટ પ્રવાસન કેન્દ્ર ફેઝ-૨નું સુરત વનવિભાગ દ્વારા રૂા.બે કરોડના...

તાપી જીલ્લાનાં વ્યારા ખાતે એક કેસ નોંધાયો : 8 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે એક નવો કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 890 પોઝિટિવ કેસો...

માંગરોળ સહિત સુરત જિલ્લામાં હડતાળ ઉપર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા વિભાગીય નાયબ નિયામકનો જિલ્લા આરોગ્ય અધિકારીઓને આદેશ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા કેટલાંક દિવસોથી રાજ્યભરનાં આરોગ્ય કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ પ્રશ્ને હડતાળ ઉપર ઉતર્યા છે. હાલમાં...

માંગરોળ પોલીસ મથક ખાતે તાલુકાનાં નાગરિકોને સેવા રૂપે માહિતી મળી રહે એ માટે નિમણુંક કરાયેલા અધિકારી-કર્મચારીઓના નામ અને મોબાઈલ નંબર સાથે માહિત દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે તાલુકા કક્ષાનું પોલીસ મથક આવેલું છે. સરકાર તરફથી પ્રજાની સેવા અને અન્ય...

ઓલપાડના રાજનગર ગામ ખાતે દર્શનભાઈ નાયક અને ગામના સરપંચ અમિષાબેનના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાયેલો પ્રારંભ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઓલપાડ તાલુકાના રાજનગર ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે, એનું ઉદ્દઘાટન ખેડૂત આગેવાન...

માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી સોમવારે, બે વાગ્યે ઝંખવાવ અને સાંજે ચાર વાગ્યે મોસાલી ચોકડી ખાતે રાખવામાં આવેલી બેઠક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  હવે જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનું જાહેરનામું ટૂંક સમયમાં જ પ્રસિધ્ધ થવાનું છે. ત્યારે રાજકીય પક્ષો તરફથી...

તાપી : વ્યારાનાં વિરપુર ગામે હાઈવે ઉપર ઈકો ગાડીની ટકકરે વાન પલટી મારી ગઈ : સદનસીબે કોઈ જાનહાનિ નહીં

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં વ્યારા તાલુકાનાં વિરપુર ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર આજરોજ તા .૧૬ મી...