માંગરોળ તાલુકાની જિલ્લા પંચાયતની ચાર અને તાલુકા પંચાયતની ચોવીસ બેઠકોની ચૂંટણી માટે માંગરોળ તાલુકાનો ચૂંટણી વિભાગ સંપૂર્ણ સજ્જ : સ્ટ્રોંગ રૂમો ઉભા કરવાની કામગીરી શરૂ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની ચાર અને માંગરોળ, તાલુકા પંચાયતની ચોવીસ બેઠકોની ચૂંટણી માટે માંગરોળ...
