ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા.પ્રા.શિક્ષણાધિકારી નયનાબેન ઘીવાળાનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ યોજાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી ઘીવાળા વયમર્યાદાથી નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ ઓલપાડ તાલુકા પ્રાથમિક...
