ગિરિમથક સાપુતારાનાં સર્પગંગા તળાવ કિનારે આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરના દાનપેટીની ચોરી કરવા રક્ષક જ ભક્ષક બની ખાખી વર્દીને દાગ લગાડતા સનસનાટી મચી જવા પામી !!
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : 07-08-2024 મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારાની શાન ગણાતુ નાગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણનાં પ્રથમ દિવસે જ...
