Big Update

સાગબારા તાલુકાના જાવલી ગામમાં સોટસર્કિટથી આગ : 4 ઘરો, અનાજ, કપડા અને 11 જાનવરો બળીને ખાક

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર ): તાપી જિલ્લાને અડીને આવેલ સાગબારા તાલુકાના જાવલી ગામમાં આજ રોજ બપોરે સોટસર્કિટથી આગ લાગી ગયી...

તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવનો પ્રથમ કેસ આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વ્યારા તાલુકાની માયપુર ગામની મહિલાનો કોરોના કૅસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ મહિલા દારુ વેેચાણ...

માંગરોળ ગામે ધનેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ ખોટકાયેલ હેન્ડપંપ નવો નખાયો

અહેવાલને સમર્થન. impect મંદિરમાં પાણી આવતું થતાં સાધુ સંતોમાં રાહતની લાગણી. 1 લાખના ખર્ચે બનનાર નવો ટ્યુબવેલ પણ મંજૂર કરાયો....

રોટરી કલબ હળવદ આર. સી.સી. ક્લબ ટીકર દ્વારા રણમાં મીઠું પકવતા 250 થી વધુ અગરિયાને ધાબળા, ગોદડાં, કપડાંનું વિતરણ કરવામાં આવ્યું

(મયુર રાવલ દ્વારા, હળવદ)  : ટીકર ગામ નજીક આવેલા રણમાં તેમજ કારખાનામાં મજૂરી કરતા લોકોને શિયાળાની ઠંડી સામે રક્ષણ હેતુ ધાબળા...

હળવદમા સ્વયમ સૈનિક દળ દ્વારા શોયૅ દિન નિમિત્તે રેલીનુ આયોજન કરાયું

(મયુર રાવલ દ્વારા, હળવદ)  :  હળવદમા મોરબી જિલ્લાના અને હળવદ તાલુકા સ્વયમ સૈનિક દળ (SSD) દ્રારા આયોજીત મહારાષ્ટ્ર ના પુણૅ નંદી...

હળવદ શિશુમંદિરમાં વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમની ધામધૂમથી ઉજવણી

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સોળ સંસ્કારમાના એક સંસ્કાર એટલે વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમની વાજતે ગાજતે ઉજવણી (મયુર રાવલ દ્વારા, હળવદ)  : હળવદમાં...

નેત્રંગ કોલેજના છાત્રોએ એસટી બસના પ્રશ્નેે આંદોલનની ચીમકી ઉચ્ચારી 

બસની સુવિધાના મળતા વિધાથીૅઓને હાડમારી વિધાથીૅઓને જીવના જોખમે ખાનગી વાહનનો સહારો લેવાનો વારો  (દિવ્યાંગ મિસ્ત્રી દ્વારા,  નેત્રંગ) : નેત્રંગ કોલેજના છાત્રોને...

ગુણસદાના ‘એકલ અભિયાન’ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

‘નયા ભારત’ નિર્માણમાં ગુજરાત લીડ લઈ રહી છે ત્યારે ‘આવો જલાએ દીપ વહાં, જહાં અભિ ભી અંધેરા હે’ ની આહલેક...

ગુણસદામાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની કોંગ્રેસની ચીમકી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કલેકટરશ્રી તાપીને ઉદ્દેશીને સોનગઢ મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીશ્રીના ગુણસદા ખાતે...

રાજયના પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ૨૮મીથી રાજયભરમાં રીપોર્ટીંગ સીસ્ટમ ઠપ્પ કરવા આદેશ

આરોગ્ય મહાસંઘ દ્રારા તાપીના પદમડુંગરી ખાતે યોજાયેલ એકશન પ્લાન મીટીંગમાં આંદોલનના કાર્યક્રમો જાહેર થયા (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજયના...

Other