જીતનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે નર્મદા પોલીસનો જિલ્લાકક્ષાનો વનમહોત્સવ ઉજવાયો

0
IMG-20200909-WA0026
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : જીતનગર પોલીસ હેડ કવાટર્સ ખાતે નર્મદા પોલીસનો જિલ્લા કક્ષાનો વનમહોત્સવ DSP હીમકરસિંહ, DYSP ચેતના એન.ચૌધરી, એસ.જે. મોદી એમ.કે. રાઠોડની સાથે, પોલીસ હેડ ક્વાટરના વિવિધ સ્થળે અલગ અલગ ટીમો બનાવી ૩૦૦ જેટલા પોલીસ જવાનોની હાજરીમાં વનમહોત્સવની ઉજવણીના ભાગરૂપે જીલ્લાની તમામ પોલીસ લાઇન, પોલીસ સ્ટેશન અને હેડ ક્વાટર થઇ બે હજારથી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. DSP એ વૃક્ષારોપણ થકી પર્યાવરણ બચાવવાનો અને વધુ વૃક્ષો વાવવાનો સંદેશો પણ પાઠવ્યો હતો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other