માંગરોળ તાલુકાના વાંકલ હાઈસ્કુલનું ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ એન.ડી. દેસાઈ હાઇસ્કુલમા ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું...
