વી. ટી. ચોક્સી લોના વિદ્યાર્થી દ્વારા વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ સાહેબ પરીક્ષા પૂરતું હોસ્ટેલમા રહેવા આવેદનપત્ર આપવામાં આવ્યું
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : વીટી ચોકસી લોના વિદ્યાર્થિ ઓએ હાલ પરીક્ષા પૂરતું યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેવાની સગવડ કરી આપવા વિદ્યાર્થીઓ...
