વરલી મટકા જુગાર બંધ કરાવવા આવેદન બાદ પોલીસ સફાળી જાગી : વાંકા ચાર રસ્તા પર ચાલતા વરલી મટકા જુગારના અડ્ડા ઉપર રેડ : બે ઝડપાયા એક વોન્ટેડ
નિઝર તાલુકામાં એલ.સી.બી. તાપી અને નિઝર પોલીસ દ્વારા વરલી જુગાર મટકા રમાડનારા અડ્ડા પર રેડ : વારલી મટકા જુગાર રમાડનારામા...
