Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

કે.વી.કે. વ્યારા દ્વારા જુવારની પોષણયુક્ત વાનગી હરિફાઈ અને તાલીમ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ., સુરત અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારાના સંયુક્ત ઉપક્રમે સોનગઢ તાલુકાના બંધારપાડા ખાતે...

સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી તાપી જિલ્લાના છેવાડે આવેલ કુકરમુંડા તાલુકાના બાલંબા ગામના દિવ્યાંગને વ્હીલચેર, એસ.ટી. બસનો પાસ અને પરિવારને મા કાર્ડ પ્રાપ્ત થયું

૨૧મી સદી ટેક્નોલોજીની સદી છે ત્યારે ટેક્નલોજીના માધ્યમથી છેવાડાના માનવી સુધી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર પહોંચી છે. આ વાત...

તાપી : કોરોનના વધુ 03 કેસો નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 03  કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 544 પોઝિટિવ...

વ્યારામાં ન પૂરી શકાય તેવી ખોટ પડી : બીપીનભાઈ એફ. શાહનું દુઃખદ નિધન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): વ્યારાની શૈક્ષણિક સંસ્થા શ્રી ૨. ફ. દાબુ કેળવણી મંડળના મંત્રીશ્રી, સિનિયર સિટીઝન ક્લબનાં પ્રમુખશ્રી તથા વ્યારા જૈન...

તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણ વધતાં જાહેર કરાયેલું સ્વૈચ્છિક લોકડાઉન આજથી હટાવી દેવાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણ વધતાં અને કેટલાક લોકોએ જીવ ગુમાવી દેતાં, ગ્રામ પંચાયત દ્વારા...

માંગરોળના કીમ ચારરસ્તા ખાતેથી અપહરણ કરાયેલ બાળકને ફરિયાદ બાદ ૨૦ કલાકમાં જ શોધી કાઢતી કોસંબા પોલીસ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં કીમચારરસ્તા ખાતે આવેલા સાનિધ્ય સોસાયટીમાં રહેતી જ્ઞાનમતીબેન દશરથભાઈ કેવતના એ ગત તારીખ ૨૩...

તાપી જિલ્લાના મતદારોને ડુપ્લીકેટ પીવીસી ઓળખકાર્ડ આપવા અંગે

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૪ - મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગાંધીનગરના જણાવ્યા મુજબ તાપી જિલ્લાના મતદારોને ડુપ્લીકેટ PVC ઓળખકાર્ડ આપવા અંગેની કામગીરી...

તાપી : આજરોજ નવા 09 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 09  કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 541 પોઝિટિવ...

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નવેમ્બરના અંતમાં યોજાવાની શકયતા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નવેમ્બર -૨૦ના અંતમાં યોજાઇ શકે છે. રાજ્યની ૬ મહાનગરપાલિકા, ૫૫...

જે. કે. પેપર મિલ દ્વારા સોનગઢના ધોડા ગામમાં સામુદાયિક સુવિધા/તાલીમ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  જે. કે. પેપરના સ્પર્શ સોશિયલ ફાઉંડેશન દ્વારા સી.એસ.આર. પ્રવૃતિ હેઠળ સોનગઢના ધોડા ગામમાં સામુદાયિક સુવિધા /તાલીમ...

Other