Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ડાંગ જિલ્લાના આદિવાસી પરિવારોને રોજગારી ન મળતા રોજીરોટી મેળવવા અન્ય જીલ્લામાં સ્થળાંતર થવા મજબુર બન્યા

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : હાલ ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે લોકડાઉન પુર્ણ થયા બાદ માત્ર વરસાદી ખેતી પર નભતા...

સોનગઢનાં રાણીઆંબા ગામેથી કડોદરાનાં લિસ્ટેડ બુટલેગરને બીયરનાં જથ્થા સાથે તાપી પોલીસે ઝડપી પાડ્યો : બે વોન્ટેડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા પોલીસે રાણીઆંબા ગામેથી કડોદરાના લીસ્ટેડ બુટલેગરને ટોયટા ફોર્ચ્યુનર ગાડીમાં બિયરનાં જથ્થા સાથે ઝડપી પાડ્યો...

સુરત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક સુરતનાં DDO એચ.કે. કોયાના અધ્યક્ષસ્થાને કલેકટરાલય ખાતે મળી...

ભરૂચ નજીક નર્મદા નદીમાંથી ત્રેવીસ વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભરૂચ ખાતેથી પસાર થતી નર્મદા નદીમાંથી તેવીસ વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવાને...

ભરૂચ : ગૌ હત્યાના ગુનાના 3 ઈસમોની પાસા એકટ હેઠળ અટકાયત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :ભરૂચ જિલ્લાના જંબુસરના ત્રણ ઈસમો કે જેઓ ગો હત્યાના ગુનામાં સંડોવાયેલા હતા. આ ત્રણે ત્રણ ઇસમોની...

ભરૂચ દૂધધારા ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભરૂચ ખાતે કાર્યરત દૂધધારા ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંતઅધિકારીની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. જેમાં...

તાપી : કોરોનાનાં નવા છ કેસો નોંધાયા

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 06  કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 638 પોઝિટિવ...

માંડવીના દેવગઢ ગામે, શિકારની શોધમાં બે વર્ષની દીપડી ઉંડા કૂવામાં પડી

(નઝીર પાંડોર (માંગરોળ)  : માંડવીના દેવગઢ ગામે, શિકારની શોધમાં બે વર્ષની દીપડી ઉંડા કૂવામાં પડતા ગ્રામજનોએ માંડવી વનવિભાગને જાણ કરતા વન...

સોનગઢમાં વોટસ એપ ઉપર આંકડો રામડનારો તાપી LCBનાં હાથે ઝડપાયો : એક વોન્ટેડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા LCBએ સોનગઢના જમાદાર ફળીયામાં ચલાવાતા જુગારનાં અડ્ડા ઉપર રેડ કરી મોબાઈલ વોટસેપ ઉપર વરલી...

માંડવી રોહિત સમાજ દ્વારા દ્વારા દુષ્કર્મ આચરનારાઓને ફાંસી આપવાની માંગ થઈ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંડવી મુકામે રોહિત સમાજ દ્વારા યુપીમાં દુષ્કર્મ આચરનારા ગુનેગારોને જાહેરમાં ફાંસી આપવાની માંગ સાથે દેખાવો કરવામાં...

Other