Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

કરંજ ગામે લોખંડની ફેક્ટરી પાસે બંધ ગોડાઉનમાંથી ફર્નેશ ઓઈલ કાઢીને લુશ ફર્નેશ ઓઈલ મીક્ષ કરી હેરાફેરી કરતા ઝડપી પાડયા

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  સુરત જીલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામના સીમમાં લોખંડની ફેક્ટરી પાસે ગોડાઉનમાં ટેન્કરો મંગાવીને ચોખ્ખું ફર્નેશ...

તાપી : કોરોનાની ગતિ મંદ પડી : આજે ફક્ત ત્રણ કેસો

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 03  કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 649 પોઝિટિવ...

SMCનો પ્રજાને ફરજીયાત માસ્ક પહેરવા આગ્રહ, જ્યારે કચરાની ગાડીવાળા માસ્કવિનાના

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા ઘણાં લાંબા સમયથી કોરોનાની મહામારી ચાલી રહી છે. આ ચેપ વધુ ન ફેલાયએ માટે સરકારી...

જ્યાં માગણી ત્યાં સુવિધા પુરી પાડી પ્રજાના પ્રશ્નો ઉકેલવા સરકાર પ્રતિબધ્ધ : મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર

તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના ગોડધા ગામે ડિઝિટલ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ "ડિઝિટલ સેવાસેતુ" કાર્યક્રમનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો...

હાથરસમાં દલીત સમાજની યુવતી પર સામુહિક બળાત્કાર અને મારપીટના બનાવમાં સડોવાયેલાઓને ફાંસીની સજાની માંગ સાથે માંગરોળના મામલતદારને અપાયેલું આવેદનપત્ર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉતરપ્રદેશનાં હાથરસમાં એક દલિત યુવતી ઉપર સામુહિક બળાત્કાર અને ત્યારબાદ અને મારપીટ કરતાં આ યુવતીનું...

ખેતી વિષયક ધિરાણ કરતી સેવા સહકારી મંડળીઓને નાણાંકીય સહાય આપવાની યોજનાનો લાભ લેવા અનુરોધ

(નઝીર પાંડોર (માંગરોળ)  : ખેતી વિષયક ધિરાણ કરતી સેવા સહકારી મંડળીઓને ટૂંકી અને મધ્યમ મુદ્દતનું ધિરાણ તેમજ વસુલાત તથા સભાસદોની...

ડાંગના ભુરાપાણી ગામની મહિલાએ એક સાથે ત્રણ તંદુરસ્ત બાળકોને જન્મ આપ્યો

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : મળતી માહિતી મુજબ ડાંગ ના આહવા તાલુકા માં આવેલ ભુરાપાણી ગામે રહેતી ૨૫ વર્ષીય ગર્ભવતી...

તાપી : સાકરદા ઓવરબ્રીજ નીચેથી બસમાં હેરાફેરી કરાતો વિદેશી દારુ ઉચ્છલ પોલીસે ઝડપ્યો : બે ઝડપાયા એક વોન્ટેડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં ઉચ્છલ તાલુકાનાં સાકરદા ખાતે આવેલ ઓવરબ્રીજ નીચેથી ગુજરાત એસ.ટી. બસમાંથી બેગમાં છુપાવીને લઈ જવાતો...

પાખરી ચેકપોસ્ટ પરથી તાપી LCBએ બાઇક ઉપર લઈ જવાતા વિદેશી દારુ સાથે એકને ઝડપી પાડયો : બે વોન્ટેડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા LCBએ આજરોજ પાખરી ચેક પોસ્ટ પરથી બાઇક ઉપર લઈ જવાતા વિદેશી દારુ સહિત 10...

તાપી : બેડકુવાદૂર ગામેથી જીલ્લા પોલીસે 27 હજારનાં ઇંગ્લિશ દારુ સાથે બે ઈસમોને ઝડપી પાડયા : દારુ આપી જનાર એક વોન્ટેડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષકનાં સ્ટાફે વ્યારા તાલુકાનાં બેડકુવાદૂર ગામે રેડ કરી 27 હજારનો ભારતીય બનાવટનો વિદેશી...

Other