સોસાયટમાં પેવર બ્લોકના કામના ખાતમુહૂર્તમાં થયો વિરોધ:સાંસદ અને કોપરેટર વચ્ચે બોલાચાલી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં રાજેન્દ્રનગર સોસાયટમાં પેવરબ્લોકના કામના ખાતમુહૂર્તમાં સાંસદ મનસુખ વસાવા અને રાજપીપલા નગરપાલિકાના અપક્ષ...
