Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

માંડવી તાલુકામાં ગિરિકંદરાઓની ગોદમાં આવેલું ‘કેવડી ઈકો ટુરિઝમ સાઈટ’ કુદરતી સૌંદર્યનો ખજાનો છે : તા.૧૬મી ઓકટોબરે ‘કેવડી ઈકો ટુરિઝમ સાઈટ’ ફરી ખુલશે : દિવસમાં ૧૦૦ પ્રવાસીઓને મળશે પ્રવેશ

તાપી કલાનિકેતન જીલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા નગરમાં COVID 19 જનજાગૃતિ અભિયાન

ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત સમગ્ર તાપી જીલ્લામાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મહામારી કોવિડ અંગે જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :...

MCMC અને મીડિયા સેન્ટરની મુલાકાત લેતા ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર : શ્રી એચ.કે. વઢવાણિયા

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  તા; ૧૩; ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગની ખાલી પડેલી જગ્યા માટે યોજાનાર ચૂંટણી સંદર્ભે કાર્યરત...

માંગરોળ તાલુકાનાં મહુવેજ ગામે આવેલી સમ્રાટ હોટલની માલિકીની જમીનમાં ટેન્કરમાંથી ડાયરેકટ ડીઝલનું વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું : ૩૨ લાખનો મુદ્દામાલ સીઝર કરતા માંગરોળના મામલતદાર  

તાપી જીલ્લામાં કોરોના મંદ પડ્યો : આજે પાંચ નવા કેસો

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 05  કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 671 પોઝિટિવ...

ભરૂચ ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસના પાંચ મોબાઈલની થયેલી ચોરી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ભરૂચ ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસના પાંચ મોબાઈલની ચોરી થયા હોવાની ફરિયાદ ભરૂચ પોલીસ મથકે નોંધાઈ છે....

આત્મહત્યા નિવારણ હેલ્પ લાઈને, ઉમરપાડાના ખાબા બગલી ગામનાં યુવકની જીદગી બચાવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ તરફથી આત્મહત્યા નિવારણ હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. આ લાઈન...

ડાંગ જિલ્લાના વાંગણ ગામે આવેલ કોઝવે દર ચોમાસા દરમિયાન ડૂબી જતો હોય નવો બનાવવા કલેકટરશ્રી ગ્રામજનોએ આવેદનપત્ર આપી રજુઆત કરી

સાત દિવસમાં હકારાત્મક જવાબ પગલાં નહીં લેવાશે તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે (અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાંથી પસાર થતી ખાપરી...

અનલોક બાદ વઘઇ રેલ્વે સ્ટેશન ખાતે ટીકીટ બુકિંગની સેવા ઉપલબ્ધ કરાઇ

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : હાલ કોરોના મહામારીને લઇ વઘઇ રેલ્વે સ્ટેશન ખાતે ઓનલાઇન ટીકીટ બુકિંગ સેવા બંધ કરવામાં આવી...

તાપી LCBએ સોનગઢ આર.ટી.ઓ. ચેકપોસ્ટ ઉપરથી 47 લાખ 58 હજારનો દારુ ઝડપી પાડ્યો : એક ઝબ્બે, એક વોન્ટેડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા LCBએ ગતરોજ તા. 12મીનાં રાત્રે 9:45 કલાકે સોનગઢનાં આર.ટી.ઓ. ચેકપોસ્ટ ઉપરથી 47 લાખ 58...

Other