Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

સાસુ અને નણંદ દ્ધારા વહેમ કરી વહુને ત્રાસ આપતાં તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમે સમજણ આપી સમાધાન કરાવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકાના એક ગામમાંથી 181 અભયમમા મહિલાનો કોલ આવતાં જણાવેલ કે તેમના સાસુ અને નણંદ તેમની...

સાયણ પ્રિમિયર લીગ સેશન-૩ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાયણ ટાઉનનાં પ્રિન્સ પટેલનો ઓલરાઉન્ડર દેખાવ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં સાયણ ટાઉનમાં રહેતાં અને મૂળ માંગરોળનાં લીમોદરા ગામનાં વતની એવાં પ્રિન્સ પટેલે ઓલરાઉન્ડર દેખાવ...

રાજ્યમંત્રી ડો. જયરામભાઈના હસ્તે સખીમંડળની બહેનોને મસાલા મશીન કીટનું વિતરણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫ :- તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા પંચાયત કચેરી ખાતે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે ન્યુ ગુજરાત પેટર્ન...

ઘન કચરા વ્યવસ્થાપનને વધુ સુચારુ બનાવવા ઇ-રિક્ષાને પ્રસ્થાન કરાવતા રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત

(મુકેશ  પાડવી દ્વારા, નિઝર) : તા. 05 :- રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે ગુરુવારે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ઘન...

૨૫ ફેબ્રુઆરી તાલુકા અને ૨૬ ફેબ્રુઆરી ના રોજ જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦ ફેબ્રુઆરી સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  :05. સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના...

તાપી જિલ્લામાં હોટલ-ગેસ્ટહાઉસના માલિકોને પથિક સોફ્ટવેરના ફરજિયાત ઉપયોગ અંગે જાહેરનામું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.04 :- તાપી જિલ્લામાં આવેલી હોટલ, ગેસ્ટહાઉસ, મુસાફરખાના અને ધર્મશાળામાં રોકાતા મુસાફરોની વિગતો પોલીસ તુરંત જ...

જમીન મહેસુલ અધિનિયમ, 1879ના નિયમ 135-ડી હેઠળ પ્રસ્તાવિત ફેરફારો અંગે જનસૂચનો આમંત્રિત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 04 :- રાજ્ય સરકાર દ્વારા હાલમાં જમીન મહેસુલ અધિનિયમ 1879 ના નિયમ 135-ડી ની જોગવાઈ...

વિશ્વ કેન્સર દિવસ વિશેષ : ૭,૬૮૭ એકરમાં પ્રાકૃતિક ખેતી કરતા તાપીના ૧૫,૬૯૦ અન્નદાતા બન્યા સ્વાસ્થ્યદાતા

છેલ્લા ચાર વર્ષમાં લાખ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમબદ્ધ કરાયાં --- કેન્સરમુક્ત સમાજ માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે*...

ઓલપાડની બલકસ પ્રાથમિક શાળામાં ગામની દીકરી ટીશા ઠાકોરે ગર્વભેર તિરંગો ફરકાવ્યો 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત બલકસ પ્રાથમિક શાળામાં દેશનાં 77 માં પ્રજાસત્તાક પર્વની...

શિયાળાની ઠંડી મોસમમાં ઇન્સ્ટન્ટ એનર્જી પૂરી પાડતો સ્વાસ્થ્યવર્ધક પોંક

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  શિયાળાની ઠંડી મોસમમાં જ મળતો પોંક એટલે કે કાચી અને કુમળી જુવાર. જે પાકીને કડક થાય...