માહિતી નિયામકશ્રીની કચેરીના સિનિયર સબ એડીટર મનીષાબેન પ્રધાનને આર.આર.શાખા ખાતે સહાયક માહિતી નિયામકશ્રી તરીકે પ્રમોશન અપાયું
(મુકેશ પાડવી દ્વારા, વેલદા-નિઝર ): વર્ષ-2010 ની બેચના કુલ-16 જેટલાં સિનિયર સબ એડિટર્સને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ઇન્ફર્મેશન (ADI)તરીકે પ્રમોશન આપતાં...
