“તાપી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક” થકી જિલ્લાના યુવાનો માટે રોજગારીની વિપુલ તકો ઉભી થશે : તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે નોન પોલ્યુટેડ "તાપી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક”નું ખાતમૂહુર્ત કરાયું : નિઝરના ધારાસભ્યશ્રી ડો. જયરામભાઈ ગામીતની પ્રેરક ઉપસ્થિતિ...
