સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા ખાતે “વસંત પંચમી”ની ઉજવણી

0
Screenshot_20240214_161604_WhatsApp
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા. 14/02/2024 ના રોજ વસંતપંચમીની ઉજવણી કરવામાં આવી. આચાર્યશ્રી, શિક્ષકો, નોન ટીચિંગ સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ફૂલો અને પ્રાર્થના દ્વારા માંસરસ્વતીજીની પૂજા ફરી તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ પ્રસાદ લઈ ને છુટા થયા.

પ્રિન્સિપાલ ડો. જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ પ્રવૃતિ સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *