ભીમપુરા થર્મલ પાસે ધરાશાયી થયેલું વૃક્ષ ઉકાઈ CPM અને થર્મલની ટીમ દ્વારા દૂર કરાયું, વાહન વ્યવહાર પુનઃ શરૂ
Contact News Publisher


(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 31 – ભીમપુરા થર્મલ ત્રણ રસ્તા પાસે માર્ગ પર ધરાશાયી થયેલા વૃક્ષને પંચાયત (માર્ગ અને મકાન) તથા સ્થાનિક તંત્ર, ઉકાઈ સીપીએમ અને થર્મલ પાવર સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે તાત્કાલિક કટિંગ કરીને સફળતાપૂર્વક દૂર કરીને રસ્તો વાહન વ્યવહાર પૂર્વવત શરૂ કરી દેવામાં આવ્યો છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
