તાપી જિલ્લામાં ‘રેડ એલર્ટ’ને પગલે ફુલઉમરાણ ગામ નજીક કરોડ, મોહિની, ટાવલી માર્ગ વાહનવ્યવહાર માટે બંધ
Contact News Publisher


(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૩૧ :- ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ ને શુક્રવારના રોજ તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ‘રેડ એલર્ટ’ જાહેર કરાતા, સુરક્ષા અને અગમચેતીના ભાગરૂપે ઉચ્છલ-નિઝર રોડ પર ફુલઉમરણ ગામ નજીક આવેલ કરોડ, મોહિની, ટાવલી માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
