તાપી જિલ્લામાં ‘રેડ એલર્ટ’ને પગલે ફુલઉમરાણ ગામ નજીક કરોડ, મોહિની, ટાવલી માર્ગ વાહનવ્યવહાર માટે બંધ

0
તાપી જિલ્લામાં 'રેડ એલર્ટ'ને પગલે ફુલઉમરાણ ગામ નજીક કરોડ, મોહિની, ટાવલી માર્ગ વાહનવ્યવહાર માટે બંધ
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા. ૩૧ :- ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ ને શુક્રવારના રોજ તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ‘રેડ એલર્ટ’ જાહેર કરાતા, ​સુરક્ષા અને અગમચેતીના ભાગરૂપે ઉચ્છલ-નિઝર રોડ પર ફુલઉમરણ ગામ નજીક આવેલ કરોડ, મોહિની, ટાવલી માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *