કન્યા શાળા બ્રાંચ નંબર 1, અંકલેશ્વર ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી

0
IMG-20260502-WA0000
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત કન્યાશાળા બ્રાંચ નંબર 1, અંકલેશ્વર ખાતે ગુજરાત રાજ્યનાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાતની સર્વાંગી પ્રગતિ તથા સુવિધાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *